 |
|
 |
| About BADA : Overview |
 |
| |
| |
તા. ૧-૨-૧૯૭૮ થી નવો નગર આયોજન ધારો અમલમાં આવ્યો, તે વખતે રાજ્યના (પાંચ) મોટા શહેરો સાથે ભાવનગર નગર પાલિકા અને તેની આસપાસના વિસ્તારોને ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ ૧૯૭૬ ની કલમ-૩ તથા કલમ-૫ નીચે તા. ૩૦-૧-૧૯૭૮નાં રોજ વિસ્તાર વિકાસ સત્તામંડળ જાહેર કરી ભાવનગર વિસ્તાર વિકાસ સત્તામંડળની રચના કરવામાં આવી તેમાં ભાવનગર મહાનગરપાલિકા ઉપરાંત તેમાં ભાવનગર મહાનગરપાલિકા ઉપરાંત નારી, વરતેજ, ફરીયાદકા, શામપરા (સી.) સીદસર, અધેવાડા, રૂવા, તરસમીયા, માલણકા, બુધેલ, અકવાડા તેમજ દરબારી ભાઠ્ઠાનો સમાવેશ કરવામાં આવેલ છે. તદ્ઉપરાંત તા. ૧૦-૧૧-૮૩ થી ઘોઘા, અવાણીયા, ભુંભલી, ભૂતેશ્વર, ઉપરાંત વડવાના સર્વે નંબરોનો વધારાના વિસ્તાર તરીકે સમાવેશ કરવામાં આવેલ છે. સદરહું ગામો પૈકી ઘોઘા તથા અવાણીયા ઘોઘા તાલુકાના છે. બાકીના ગામો ભાવનગર તાલુકામાં સમાવેશ થાય છે.
|
|
| |
|
|
|
|
 |
|
 |