માહિતી (મેળવવાના) અધિકાર અધિનિયમ-૨૦૦૫ અમલીકરણ અંગેની માહિતી
પ્રકરણ - ૧૫ (નિયમસંગ્રહ - ૧૪) : કાર્યો કરવા માટે નક્કી કરેલાં ધોરણો
૧૫.૧
વિવિધ પ્રવૃત્તિઓ / કાર્યક્રમો હાથ ધરવા માટે વિભાગે નક્કી કરેલ ધોરણોની વિગતો આપો.
આવા પ્રવૃત્તિઓ તથા કાર્યક્રમો હાથ ધરવા માટે વાર્ષિક તેમજ પંચવર્ષીય એકશન પ્લાન તૈયાર કરવામાં આવે છે અને સત્તામંડળમાં ઉપલબ્ધ નાણાંકિય સવલતો તેમજ સરકારશ્રી દ્વારા આપવામાં આવતી નામાંકિય સહાય / લોન દ્વારા આ કામગીરીઓ પૂર્ણ કરવામાં આવે છે.