HomeContact UsFeedback Site Map
 
   
Development Control Regulation 2003
 
E-Citizen : Right to Information Act
Home » E-Citizen » Right to Information Act - 2005
માહિતી (મેળવવાના) અધિકાર અધિનિયમ-૨૦૦૫ અમલીકરણ અંગેની માહિતી
પ્રકરણ - ૧૭ (નિયમસંગ્રહ - ૧૬) : માહિતી મેળવવા માટે નાગરિકોને ઉપલભ્ય સવલતોની વિગતો
૧૭.૧ લોકોને માહિતી મળે તે માટે વિઙાગે અપનાવેલ સાધનો, પદ્ધતિઓ અથવા સવલતો જેવી કે,
 
» કચેરી ગ્રંથાલઃ
  ------નીલ-----
» નાટક અને શોઃ
  ------નીલ-----
» વર્તમાન પત્રોઃ
  જાહેરાત આપી પ્રસિદ્ધી કરવામાં આવે છે.
» પ્રદર્શનોઃ
  જાહેર પ્રદર્શનોમાં ભાગ લઇ વિગતો/માહિતી પુરી પાડવામાં આવે
છે.
» નોટિસ બોર્ડઃ
  - હા - નોટીસ બોર્ડ ઉપર જાહેર પ્રસિદ્ધી કરવામાં આવે છે.
» કચેરીમાં રેકર્ડનું નિરીક્ષણઃ
  નાગરીક સુવિધામાં વિગતો / માહિતી ઉપલબ્ધ રાખવામાં આવે
છે.
» દસ્તાવેજોની નકલો મેળવવાની પદ્ધતિઃ
  જરૂરી ફી ભરેથી મળે તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે.
» ઉપલભ્ય મુદ્રિત નિયમસંગ્રહઃ
  મંજુર ડી.સી.આર-૨૦૦૩ (નિયત ફી લઇને આપવામાં આવે છે)
» જાહેર તંત્રની વેબસાઇટઃ
  ઉપલબ્ધ નથી.
» જાહેરખબરનાં અન્ય સાધનોઃ
  હોર્ડીંગ્સ તથા બેનર્સ દ્વારા
 
Adhewada water supply project
Construction of Carpet Road
Home Contact Us Feedback
Site Conceptualised by : Silver Touch Technologies Ltd.
© 2007 BADA. All Rights Reserved