| |
વિકાસની પરવાનગીના માટેની પ્રક્રિયા લાયસન્સ આપવા બાબત. |
| |
ડીસીઆરની જોગવાઇઓ મુજબ માન્ય ડીગ્રી અથવા ડીસીઇ હોય તો પાંચ વર્ષનો અનુભવ |
| » |
અરજી કરવા માટે સંપર્ક માહિતીઃ |
| |
સત્તામંડળની કચેરીમાંથી અરજી મેળવી લેવાની હોય છે. |
| » |
અરજી ફી (લાગુ પડતું હોય ત્યાં) |
| |
નિયમઅનુસાર રૂ. ૧૦/- અરજીના |
| » |
અન્ય ફી (લાગુ પડતું હોય ત્યાં) |
| |
આકીટેક એન્જીનીયર લાયસન્સ માટે ૧ વર્ષના રૂ. ૫૦૦/- તથા પાંચ વર્ષ માટે રૂ. ૨૫૦૦/-ફી લેવામાં આવે છે. |
| » |
અરજીનો નમુનો (અરજી સાદા કાગળ પર કરવામાં આવી હોય તો અરજદારે પુરી પાડવાની વિગતો દર્શાવો) |
| » |
બિડાણ / દસ્તાવેજોની યાદીઃ |
| |
નિયત નમુના સાથે ડીસીઆરની જોગવાઇઓ મુજબ ડીગ્રી / ડીસીઇ સર્ટીફીકેટની ખરી નકલ, અનુભવની વિગત, રહેઠાણનો પુરાવો. |
| » |
બિડાણ / દસ્તાવેજોનો નમુનોઃ |
| » |
અરજી મળ્યા પછી જાહેર તંત્રમાં થનાર પ્રક્રિયાઃ |
| |
ડીસીઆરની જોગવાઇ મુજબ કાર્યવાહી કરી અરજદારને રૂબરૂ બોલાવી ખાત્રી કરી લાયસન્સ આપવામાં આવે છે. |
| » |
નોંધણીની કાયદેસરતાનો ગાળો (જો લાગુ પડતું હોય તો) |
| |
નોંધણીની કાયદેસરતા ૧ વર્ષ અથવા ૫ વર્ષની હોય છે. |
| » |
નવીનકરણની પ્રક્રિયા (જો હોય તો) |
| |
નોંધણી મુદત પુરી થયા બાદ એન્જીનીયર/આર્કીટેક/સ્ટ્રકચરલ એન્જીનીયરને જાણ કરી ફી વસુલી રીન્યુઅલ કરવામાં આવે છે. |