HomeContact UsFeedback Site Map
 
   
Development Control Regulation 2003
 
E-Citizen : Right to Information Act
Home » E-Citizen » Right to Information Act - 2005
માહિતી (મેળવવાના) અધિકાર અધિનિયમ-૨૦૦૫ અમલીકરણ અંગેની માહિતી
પ્રકરણ – ૨ (નિયમ સંગ્રહ – ૧) : સંગઠનની વિગતો, કાર્યો અને ફરજો
૨.૫ જાહેર તંત્રની મુખ્ય પ્રવૃત્તિ / કાર્યોઃ
 
વિસ્તાર વિકાસ સત્તામંડળમાં આવેલ વિસ્તારોનું આયોજન અને નિયંત્રણ.
વિકાસને લગતી કામગીરી.
ઇન્ફાસ્ટ્રકચરલ ફેસીલીટી ઉપલબ્ધ કરવી અને તેની સહુલતા પુરી પાડવી.
જમીન સંપાદન કરી અને જે તે હેતુ માટે તેનો ઉપયોગ / વિકાસ કરવો.
૨.૬ જાહેર તંત્ર દ્વારા આપવામાં આવતી સેવાઓની યાદી અને તેનું સંક્ષિપ્ત વિવરણઃ
 

સત્તામંડળ વિસ્તારમાં રસ્તાઓ બનાવવા.

પીવાના પાણી માટે ટાંકી બનાવવી.
ગટર લાઇન બનાવવી.

ઇલેકટ્રીક લાઇન

વિકાસ નકશાની માહિતીઓ
નગર રચના યોજનાની માહિતીઓ.
૨.૭ જાહેર તંત્રના રાજ્ય, નિયામક કચેરી, પ્રદેશ, જિલ્લો, બ્લોક વગેરે સ્તરોએ સંસ્થાગત માળખાનો આલેખ (જ્યાં લાગુ પડતું હોય ત્યાં)
  આ સત્તામંડળ સરકારશ્રીના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ નીચે     આવેલ છે.
૨.૮ જાહેર તંત્રની અસરકારતા અને કાર્યક્ષમતા વધારવા માટેની લોકો પાસેથી અપેક્ષાઓઃ
 

આપવામાં આવતી સુવિધાનો મહત્તમ ઉપયોગ કરે અને તેની જાળવમી કરે.

વિકાસ નકશાના અલમમાં જરૂરી સહકાર આપે.
૨.૯ લોક સહયોગ મેળવવા માટેની ગોઠવણ અને પદ્ધતિઓઃ
 

વિકાસમાં ખર્ચની લોકભાગીદારી

લોકભાગીદારીથી ઉભી કરેલી સવલતોની જાળવણી
Next
Adhewada water supply project
Construction of Carpet Road
Home Contact Us Feedback
Site Conceptualised by : Silver Touch Technologies Ltd.
© 2007 BADA. All Rights Reserved