શ્રી જે. એલ. માલ.
જુનીયર ટાઉન પ્લાનર |
સમગ્ર ઓફીસનો પત્ર વ્યવહાર, સુપરવીઝન તેમજ નીતિ વિષયક આયોજનને લગતી ટેકનીકલ તમામ કામગીરી. |
જગ્યા ખાલી
જુનીયર ટાઉન પ્લાનર |
વિકાસ પરવાનગીના રજુ થતાં તમામ પ્રકરણોની તાંત્રિક ચકાસણી કરી મંજુરી આપવા સંબંધેની કામગીરીઓ તથા વિકાસ ચાર્જ વસુલ પ્રમાણપત્રની કામગીરી. |
જગ્યા ખાલી
પ્લાનીંગ આસીસ્ટન્ટ |
| (૧) |
વિકાસ નકશા બનાવવા તથા નગર રચના યોજના બનાવવાની કામગીરીઓ અને વિકાસને લગતાં ઉદભવતાં પ્રશ્નોનો નિકાલ, અહેવાલ તૈયાર કરવાની કામગીરી. |
| (૨) |
ઓકયુપન્સી સર્ટીફીકેટ આપવાની કામગીરી. |
|
જગ્યા ખાલી,
સિવિક સર્વેયર |
| (૧) |
ડેટા કલેકશનની કામગીરી |
| (૨) |
સ્થળ નિરક્ષણ કરી, અભિપ્રાય આપવાની કામગીરી |
| (૩) |
ટેકનીકલ ફાઈલો રેકર્ડ રાખી જાળવણી કરવી. |
|