નાયબ કાર્યપાલક ઇજનેર
(જગા ખાલી) |
| (૧) |
સત્તામંડળ વિસ્તારમાં વિકાસના કામો જેવા કે, રસ્તા બનાવવા, પાણીની પાઈપ લાઇન, ગટર વ્યવસ્થા તથા ચેકડેમ બનાવવા, ગંદાપાણીના નિકાલ વિગેરે ઇન્ફાસ્ટ્રકચરલ ઉભી કરવાની કામગીરીઓ. |
|
શ્રી આર. એન. ગોંસાઇ,
અધિક મદદનીશ ઇજનેર, |
| (૨) |
ઓફીસ બિલ્ડીંગ સાર સંભાળની કામગીરી |
| (૩) |
કોમ્પ્યુટરની સાર સંભાળની કામગીરી. |
| (૪) |
પ્રોજેક્ટ રીપોર્ટ તૈયાર કરવા. |
| (૫) |
ભુકંપ અતિવૃષ્ટિ વિગેરે અગત્યની કામગીરીઓ. |
|
અધિક મદદનીશ ઇજનેર
(જગા ખાલી) |