જગ્યા ખાલી નાયબ હિસાબનીશ |
| (૧) |
પગાર બીલો તથા અન્ય બીલો ચકાસી ચેકથી ચુકવણા કરવા. |
| (૨) |
કેશબુક નિભાવવી, દૈનિક વૌચર ઉધારવા, માસિક હિસાબ, વાર્ષિક હિસાબ, બજેટ તૈયાર કરી મંજુર કરાવવાની કામગીરી. |
| (૩) |
યુ.ડી.પી.-૩ની ગ્રાંટ દરખાસ્ત કરવી, ગ્રાંટના બીલોની ટ્રેઝરી ખાતેથી મેળવવાની કામગીરી. |
| (૪) |
શ્રી સી.એ. તથા શ્રી એ.જી. મારફતે કટેરી ઓડીટ કરાવવું પારા નિકાલના જવાબો કરવા. |
| (૫) |
શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ, ગાંધીનગરના પત્રોના જવાબો કરવા. |
| (૬) |
વિકાસ કામોના બિલો, મેજરમેન્ટ સીટ ચકાસી ચુકવણાની કામગીરી. |
| (૭) |
કર્મચારીના આવકવેરા રીર્ટનો ભરાવી, ૧૬-એ ઇસ્યુ કરવાની કામગીરી, કચેરી આવકવેરા રીર્ટનની કામગીરી. |
|
શ્રી જી. એમ. રાઠોડ,
કલાર્ક-કમ- કેશીયર |
| (૧) |
સત્તામંડળની આવકોની પહોંચ ફાડી જમા લેવડાવવા તથા દરરોજ બેંકમાં રકમ જમા કરાવવાની કામગીરી. |
| (૨) |
પગાર બીલો, અન્ય બીલો બનાવવા. |
| (૩) |
વિકાસ પરવાનગીના ફોર્મ, એન.ઓ.સી.ના ફોર્મ, ડી.સી.આર. બુકનું વેચાણ કરવું. |
|