HomeContact UsFeedback Site Map
 
   
Development Control Regulation 2003
 
E-Citizen : Right to Information Act
Home » E-Citizen » Right to Information Act - 2005
માહિતી (મેળવવાના) અધિકાર અધિનિયમ-૨૦૦૫ અમલીકરણ અંગેની માહિતી
પ્રકરણ – ૩ (નિયમ સંગ્રહ – ૨) : અધિકારીઓ અને કર્મચારીઓની સત્તા અને ફરજો
શાખાઓ :
ડ્રોઈંગ શાખા

અધિકારી / કર્મચારીશ્રીના
નામ અને હોદ્દો

સત્તા અને ફરજોની વિગત

શ્રી બી. જે. ગોરજીયા,
જુ. ડ્રાફટસમેન

(૧) વિકાસ નકશાઓ તથા નગર રચના યોજનાના નકશાઓ તૈયાર કરવાની કામગીરી
(૨) અલગ અલગ કચેરીના આવતા પ્રકરણે ડી.પી. ટી.પી. ડ્રોઇંગ શાખાના અભિપ્રાય આપવા.
(૩) સરકારશ્રી તરફથી મોકલવાના થતા નકશાઓ સમય મર્યાદામાં તૈયાર કરાવવાના
(૪) વિકાસ પરવાનગીના કેસોમાં ડી.પી. ટી.પી.ના અભિપ્રાયો તથા નકશામાં પ્રપોઝલ માર્ક કરવી.
(૫) વિભાગીય પ્લાન/ઝોનીંગ સર્ટીફીકેટ તૈયાર કરાવવાના
(૬) ટ્રેસીંગ તૈયાર કરાવવાના
(૭) ડ્રોઇંગ શાખાના રજીસ્ટરો નિભાવવાના, રેકર્ડ સંભાળવાના
(૮) આલેખન શાખાને લગતી તમામ પ્રકારની કામગીરી કરવાની

શ્રીમતી વી. બી. ગોરજીયા,
ટ્રેસર

(૧) સરકારશ્રીના તથા અન્ય કચેરીમાં મોકલવાના થતા નકશાઓ સમય મર્યાદામાં કલર કામ કરીને તૈયાર કરવાના.
(૨) નકશાઓની એમોનીયા મશીનમાં પ્રિન્ટો કાઢવી.
(૩) ટ્રેસીંગો તૈયાર કરવાના.
(૪) પાર્ટ પ્લાન કલરમાં તૈયાર કરવાના, ઝોનીંગ સર્ટીફીકેટ તૈયાર કરવા.
શ્રીમતી એસ. ટી. મહેતા,
ટ્રેસર
(૧)

ટપાલ આઉટવર્ડ, સ્ટેમ્પના હિસાબો, એકબારીઓની કામગીરીઓ ઉપરાંત સી.પી.એફ. સેક્રેટરી તરીકેની વધારાની કામગીરી.

(૨) વિકાસ ચાર્જના ફોર્મની ચકાસણી કરવાની અને પ્રમાણપત્રો તૈયાર કરવાના કાર્યો
જગ્યા ખાલી
કોમ્પ્યુટર ઓપરેટર
(૧) તમામ શાખાના તમામ પ્રકારના પત્ર વ્યવહારો, હુકમો, પરિપત્રો ટાઇપની કામગીરી
(૨) સરકારશ્રી તરફથી આવતા પત્રો, માહિતીની સમયર્યાદામાં નિકાલ કરવાની કામગીરી.
(૩) કોમ્પ્યુટરની સાર સંભાળ, ફેક્સની કામગીરી.
(૪) પગારબીલો, પગાર સ્લીપ, ચલનો, માસિક-વાર્ષિક હિસાબો ટાઈપ કરવાની કામગીરી.
(૫) પરચુરણ બીલો, ફાઈલ લેબલ વિગેરે બનાવવાની કામગીરી.
(૬) બોર્ડ બેઠકના એજન્ડા, પ્રોસીડીંગ ટાઈપ કરવાની કામગીરી તથા ઇન્ટરનેટ મારફતે જરૂરી માહિતી મેળવવી આપવી.
 
Adhewada water supply project
Construction of Carpet Road
Home Contact Us Feedback
Site Conceptualised by : Silver Touch Technologies Ltd.
© 2007 BADA. All Rights Reserved