HomeContact UsFeedback Site Map
 
   
Development Control Regulation 2003
 
E-Citizen : Right to Information Act
Home » E-Citizen » Right to Information Act - 2005
માહિતી (મેળવવાના) અધિકાર અધિનિયમ-૨૦૦૫ અમલીકરણ અંગેની માહિતી
પ્રકરણ – ૪ (નિયમ સંગ્રહ- ૩) : કાર્યો કરવા માટેના નિયમો, વિનિયમો, સૂચનાઓ નિયમ સંગ્રહ અને દફતરો
૪.૧ જાહેર તંત્ર અથવા તેના નિયંત્રણ હેઠળના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉપયોગ કરવાના નિયમો, વિનિયમો, સુચનાઓ, નિયમસંગ્રહ અને દફતરોની યાદી નીચેના નમુના મુજબ આપો.

આ નમુનો દરેક પ્રકારના દસ્તાવેજ માટે ભરવાનો છે.
   
 

દસ્તાવેજનું નામ / મથાળું : 

 
   
દસ્તાવેજનો પ્રકાર : નિયમસંગ્રહ
   

દસ્તાવેજ પરનું ટુંકું લખાણ :

જી.ડી.સી.આર. - ૨૦૦૩

   

વ્યક્તિને નિયમો, વિનિમયો, સુચનાઓ, નિયમસંગ્રહ અને દફતરોની નકલ અહીંથી મળશે :

સરનામું :

ભાવનગર વિસ્તાર વિકાસ, સત્તામંડળ ‘મહાત્મા ગાંધી’ સદન, મોતીબાગ,

ટેલીફોન :

૦૨૭૮ - ૨૪૨૭૮૫૫૯

ફેક્સ :

૦૨૭૮ - ૨૪૩૦૭૪૮

   

વિભાગ દ્વારા નિયમો, વિનિમયો, સુચનાઓ, નિયમસંગ્રહ અને દફતરો નકલ માટે લેવાની ફીઃ

રૂ. ૨/ (રૂ. બે) પાના દીઠ અગર ઝેરોક્ષ ખરેખર ખર્ચ
 
Adhewada water supply project
Construction of Carpet Road
Home Contact Us Feedback
Site Conceptualised by : Silver Touch Technologies Ltd.
© 2007 BADA. All Rights Reserved