HomeContact UsFeedback Site Map
 
   
Development Control Regulation 2003
 
E-Citizen : Right to Information Act
Home » E-Citizen » Right to Information Act - 2005
માહિતી (મેળવવાના) અધિકાર અધિનિયમ-૨૦૦૫ અમલીકરણ અંગેની માહિતી
પ્રકરણ – ૫ (નિયમ સંગ્રહ- ૪) : નીતિ ઘટતર અથવા નીતિના અમલ સંબંધી જનતાના સભ્યો સાથે સલાહ-પરામર્શ અથવા તેમના પ્રતિનિધિત્વ માટેની કોઇ વ્યવસ્થા હોય તો તેની વિગત

નીતિ ઘડતરઃ

૫.૧ શું નીતિઓના ઘડતર માટે જનતાની અથવા તેના પ્રતિનિધિઓની સલાહ-પરામર્શ /      સહભાગિતા મેળવવા માટે કોઇ જોગવાઇ છે ? જો હોય તો, નીચેના નમુનામાં આવી    નીતિની વિગતો આપે.
  સરકારશ્રી દ્વારા ગુજરાત ટાઉન પ્લાનીંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ-૧૯૭૬ અન્વયે સરકારશ્રી દ્વારા બોર્ડના સભ્યોની નિમણૂંક કરવામાં આવે છે.
 
અનું.
નં.
વિષય / મુદ્દો શું જનતાની સહભાગીતા
સુનિશ્ચિત કરવાનું જરૂરી
છે ? (હા/ના)
જનતાની સહભાગીતા
મેળવવા માટેની
વ્યવસ્થા
૧. ગુજરાત ટાઉન પ્લાનીંગ
એન્ડ અર્બન ડેવલપમેન્ટ
એક્ટ-૧૯૭૬,
નિયમો-૧૯૭૯ તથા
ડી.સી.આર. મુજબ
કાર્યવાહી કરવામાં આવે છે.
હા રૂબરૂ બોલાવી,
એકબીજાની સંમતિથી
  આનાથી નાગરીકને ક્યા આધારે નીતિ વિષયક બાબતોના ઘડતર અને અમલમાં જનતાની સહભાગિતા નક્કી કરાઇ છે તે સમજવામાં મદદ થશે.
Next
Adhewada water supply project
Construction of Carpet Road
Home Contact Us Feedback
Site Conceptualised by : Silver Touch Technologies Ltd.
© 2007 BADA. All Rights Reserved