HomeContact UsFeedback Site Map
 
   
Development Control Regulation 2003
 
E-Citizen : Right to Information Act
Home » E-Citizen » Right to Information Act - 2005
માહિતી (મેળવવાના) અધિકાર અધિનિયમ-૨૦૦૫ અમલીકરણ અંગેની માહિતી
પ્રકરણ – ૬ (નિયમ સંગ્રહ- ૪૫) : જાહેર તંત્ર અથવા તેના નિયંણ હેઠળની વ્યક્તિઓ પાસેના દસ્તાવેજોની કક્ષાઓ અંગેનું પત્રક
૬.૧ સરકારી દસ્તાવેજો વિશેની માહિતી આપવા નીચેના નમુનાનો ઉપયોગ કરશો. જ્યાં આ દસ્તાવેજો ઉપલબ્ધ છે તેવી જગ્યાઓ જેવી કે સચિવાલય કક્ષા, નિયામકની કચેરી કક્ષા, અન્યનો પણ ઉલ્લેખ કરો. (અન્યો લખવાની જગ્યાએ કક્ષાનો ઉલ્લેખ કરો.)
 
અનું.
નં.
દસ્તાવેજની કક્ષા દસ્તાવેજનું
નામ અને
તેની એક
લીટીમાં ઓળખાણ
દસ્તાવેજ મેળવવાની કાર્યપદ્ધતિ નીચેની વ્યક્તિ પાસે છે / તેના નિયંત્રણમાં છે.
૧. ડી.સી.આર-૨૦૦૩ મંજુર
વિકાસ
નિયંત્રણ
વિનિયમો
નિયત નમુનાનું વિના મુલ્યેનું આપવામાં આવતું ફોર્મ ભરી, ફી ભરી, આ બુક આપવામાં આવે છે. ડ્રોઇંગ શાખા
શ્રી બી.જે. ગોરજીયા
ડ્રાફટસમેન
૨. મંજુર વિકાસ નકશા
તથા નગર રચના
યોજના પ્લાન
પાર્ટ પ્લાન નિયત નમુનાનું વિના મૂલ્યેનું આધારપૂરાવા સાથેનું અરજી ફોર્મ ભરાવી, નિયત ફી ભરાવવામાં આવે છે. ડ્રોઇંગ શાખા
શ્રી બી.જે. ગોરજીયા
ડ્રાફટસમેન
૩. મંજુર વિકાસ નકશાની માહિતી/ વિગતો ઝોનીંગ સર્ટીફીકેટ નિયત નમુનાનું વિના મુલ્યેનું આધારપુરાવા સાથેનું અરજી ફોર્મ ભરાવી, નિયત ફી ભરાવવામાં આવે છે. ડ્રોઇંગ શાખા
શ્રી બી.જે. ગોરજીયા
ડ્રાફટસમેન
૪. મંજુર નગર રચના
યોજનાની માહિતી/
વિગતો
‘‘એફ’’
ફોર્મ
નિયત નમુનાનું વિના મુલ્યેનું આધારપુરાવા સાથેનું અરજી ફોર્મ ભરાવી, નિયત ફી ભરાવવામાં આવે છે. ડ્રોઇંગ શાખા
શ્રી બી.જે. ગોરજીયા
ડ્રાફટસમેન
૫. વિકાસ પરવાનગી
અંગેની વિગતો
વિકાસ
પરવાનગી
અરજી
ફોર્મ
વિના મૂલ્યે અરજી ફોર્મ આપી, નિયત રૂ. ૨૫૦/- ફી વસુલી વિકાસ પરવાનગી અરજી ફોર્મ આપવામાં આવે છે. ડ્રોઇંગ શાખા
શ્રી બી.જે. ગોરજીયા
ડ્રાફટસમેન
૬. વિકાસ દર વસુલવા
બાબતે
વિકાસ દર
વસુલ
પ્રમાણપત્ર
નિયત રૂ. ૫/- ફી વસુલ
લઇ આપવામાં આવે છે.
ડ્રોઇંગ શાખા
શ્રી બી.જે. ગોરજીયા
ડ્રાફટસમેન
 
Adhewada water supply project
Construction of Carpet Road
Home Contact Us Feedback
Site Conceptualised by : Silver Touch Technologies Ltd.
© 2007 BADA. All Rights Reserved