Development Control Regulation 2003
more...
E-Citizen : Right to Information Act
Home
»
E-Citizen
» Right to Information Act - 2005
માહિતી (મેળવવાના) અધિકાર અધિનિયમ-૨૦૦૫ અમલીકરણ અંગેની માહિતી
પ્રકરણ – ૭ (નિયમ સંગ્રહ- ૭) : તેના ભાગ તરીકે રચાયેલી બોર્ડ, પરિષદ, સમિતિઓ અને અન્ય સંસ્થાઓનું પત્રક
૭.૧
જાહેર તંત્રને લગતાં બોર્ડ, પરિષદો, સમિતિઓ અને અન્ય મંડળો અંગેની વિગત નીચેના નમુનામાં આપો.
માન્ય પ્રાપ્ત સંસ્થાનું નામ અને સરનામું
સરનામું - ભાવનગર વિસ્તાર વિકાસ સત્તામંડળ ‘મહાત્મા ગાંધી’ સદન, મોતીબાગ, ટાઉનહોલ પાળ, ભાવનગર - ૩૬૪૦૦૧.
માન્યતા પ્રાપ્ત સંસ્થાનો પ્રકાર
સત્તામંડળ
માન્યતા પ્રાપ્ત સંસ્થાનો ટુંકો પરિચય
૧૯૭૮
સત્તામંડળે કરવાના કાર્યો અને બજાવવાની ફરજો ઉક્ત કાયદાથી સુપ્રત કરાયેલ છે. તે મુજબ સત્તામંડળે તેમના વિસ્તારમાં નીચે મુજબના કાર્યો કરવાના રહે છે.
૧
વિકાસ યોજનાઓ તૈયાર કરવી.
૨
નગર રચના યોજનાઓ તૈયાર કરવી.
૩
વિકાસ પ્રવૃત્તિઓનું નિયંત્રણ કરવું.
૪
પાણી પુરવઠો પુરો પાડવા, ઇન્ફાસ્ટ્રક્ચરલ કાર્યો તથા ગંદી પાણીનો નિકાલ કરવો.
૫
જરૂરીયાત મુજબ સ્થાવર / જંગમ મિલકતો સંપાદન કરવી.
૬
રાજ્ય સરકાર સોંપે તેવા કામો કરવા.
૭
સ્થાનિક સત્તામંડળોને આયોજીત વિકાસ અને મજીનના ઉપયોગને લગતી બાબતોમાં માર્ગદર્શન આપવું વિગેરે.
માન્યતા પ્રાપ્ત સંસ્થાની ભૂમિકા
કાયદાનુસાર
માળખું અને સભ્ય બંધારણ
--
Adhewada water supply project
Construction of Carpet Road
Home
Contact Us
Feedback
Site Conceptualised by :
Silver Touch Technologies Ltd.
© 2007 BADA. All Rights Reserved