| ૯.૧ |
જુદા જુદા મુદ્દાઓ અંગે નિર્ણય લેવા માટે કઇ કાર્યપદ્ધતિ અનુસરવામાં આવે છે ? (સચિવાલય નિયમસંગ્રહ અને કામકાજના નિયમોના નિયમસંગ્રહ, અન્ય નિયમો/ વિનિમયો વગેરેનો સંદર્ભ ટાંકી શકાય) |
| |
નોંધ પદ્ધતિથી તથા ડોકેટશીટ પદ્ધતિ કામગીરી કરી નિર્ણય લેવામાં આવે છે. |
| ૯.૨ |
અગત્યની બાબતો માટે કોઈ ખાસ નિર્ણય લેવા માટેની દસ્તાવેજી કાર્યપદ્ધતિ / ઠરાવેલી કાર્યપદ્ધતિઓ / નિયત માપદંડો / નિયમો ક્યા ક્યા છે ? નિર્ણય લેવા માટે ક્યા ક્યા સ્તરે વિચાર કરવામાં આવે છે ? |
| |
મંજુર વિકાસ નિયંત્રણ નિયમો તેમજ અન્ય અમલી કાયદાઓ ધ્યાને લઇ કર્મચારી તથા અધિકારીશ્રીઓના સ્તરે નિર્ણય લઇ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવે છે. |
| ૯.૩ |
નિર્ણયને જનતા સુધી પહોંચાડવાની કઇ વ્યવસ્થા છે ? |
| |
ટપાલ તંત્ર દ્વારા તેમજ પટ્ટાવાળા દ્વારા રૂબરૂમાં. |
| ૯.૪ |
નિર્ણય લેવાની પ્રક્રિયામાં જેનાં મંતવ્યો લેવાનાર છે તે અધિકારીઓ ક્યા છે ? |
| ૯.૫ |
નિર્ણય લેનાર અંતિમ સત્તાધિકારી કોણ છે ? |