| જેના પર નિર્ણય લેવાનાર છે તે વિષય |
વિકાસ પરવાનગી પ્રકરણો |
માર્ગદર્શક સુચન / દિશાનિર્દેશ
જો કોઇ હોય તો |
મંજુર ડી.સી.આર.ની જોગવાઇ મુજબ |
નિર્ણય લેવાની કાર્યવાહીમાં
સંકળાયેલ અધિકારીઓનો હોદ્દો |
પ્લાનીંગ આસીસ્ટન્ટ, જુનીયર ટાઉન પ્લાનર, મુખ્ય કારોબારી અધિકારી |
ઉપર જમાવેલ અધિકારીઓના
સંપર્ક અંગેની માહિતી |
કચેરી સમય દરમિયાન |
જો નિર્ણયથી સંતોષ ન હોય તો,
ક્યાં અને તેવી રીતે અપીલ
કરવી ? |
સત્તામંડળના બોર્ડ બેઠકમાં મુદ્દો રજુ કરવામાં આવે છે તેમજ જરૂર જણાયે સરકારશ્રીના શહેરી વિકાસ ને શહેરી ગૃહનિર્માણ વિભાગ, ગાંધીનગરને પણ રજુઆત / અપીલ કરી શકાય છે. |